HomeCurrent Affairs ગુજરાત સરકાર દ્વારા આગામી મુખ્ય સચિવ તરીકે રાજ કુમારની વરણી કરવામાં આવી. byTeam RIJADEJA.com -January 26, 2023 0 તેઓ વર્તમાન મુખ્ય સચિવ પંકજ કુમારની જગ્યા લેશે જેમની આઠ મહિનાની મુદત 31 જાન્યુઆરીએ સમાપ્ત થાય છે.તેઓ 1987-બેચના IAS અધિકારી છે અને હાલમાં અધિક મુખ્ય સચિવ (ગૃહ) છે.તેઓ ગુજરાતના 31મા મુખ્ય સચિવ બનશે. Tags: Current Affairs Gujarat Gujarati Facebook Twitter