પ્રધાનમંત્રી મોદી દ્વારા બેંગલુરુમાં એશિયાના સૌથી મોટા એર શો xએરો ઈન્ડિયા 2023"નું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ.

  • આ પ્રદર્શનનો ઉદ્દેશ્ય દેશને લશ્કરી એરક્રાફ્ટ, હેલિકોપ્ટર, સાધનો અને નવા યુગના એવિઓનિક્સ ઉત્પાદન માટે ઉભરતા હબ તરીકે પ્રદર્શિત કરવનો છે.
  • આ એર શોના 5 દિવસીય પ્રદશનમાં બેંગલુરુની બહાર યાલહંકા એરફોર્સ સ્ટેશન સંકુલમાં 809 સંરક્ષણ કંપનીઓ અને 98 દેશોના પ્રતિનિધિઓની ભાગીદારી જોવા મળશે
  • એરો ઈન્ડિયાની 14મી આવૃત્તિની થીમ 'એક અબજ તકોનો રનવે' રાખવામાં આવી છે.
Aero India 2023

Post a Comment

Previous Post Next Post