- તેઓએ ફાઈનલમાં બ્રિટનના એન્ડી મરેને 6-4, 6-4થી પરાજય આપ્યો.
- મેડવેડેવ 2021 યુએસ ઓપન ચેમ્પિયન છે. ઉપરાંત તેને આ સતત નવમી મેચ જીતી છે.
- આ સ્પાર્ધાનું પુરુષ ડબલ્સનું ટાઈટલ રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડેન, મહિલા સિંગલ્સ ઈગા સ્વાતેક તેમજ મહિલા ડબલ્સનું જેસિકા પેગુલા અને કોકો ગૌફ દ્વારા જીતવામાં આવ્યુ છે.