- આ અભ્યાસ એક બહુપક્ષીય વાયુસેના કવાયત છે જેમાં ભારત, UAE, ફ્રાન્સ, કુવૈત, ઓસ્ટ્રેલિયા, UK, બહેરીન, મોરોક્કો, સ્પેન, દક્ષિણ કોરિયા અને USના વાયુસેના દ્વારા ભાગ લેવામાં આવ્યો છે.
- આ કવાયત 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી ચાલશે.
- આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ વાયુ દળો પાસેથી શ્રેષ્ઠ પ્રેક્ટિસ શીખવાનો છે.
- આ કવાયતમાં ભારતનું પ્રથમ સ્વદેશી લાઈટ કોમ્બેક્ટ એરક્ક્રાફટ તેજસ ભાગ લેશે જેનું નિર્માણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. તે સિંગલ એન્જિન એરક્રાફ્ટ છે.