- તે શેફિલ્ડ શિલ્ડના પ્લેયર તરીકે વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા માટે 22 વર્ષમાં ઑસ્ટ્રેલિયા માટે 38 ટેસ્ટ મેચો રમી ચૂક્યો છે.
- તેણે વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા (WA) માટે 20 સદી સહિત 8347 રન નોંધાવી ત્રીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે રેકોર્ડ બનાવ્યો છે.
- તેણે 183 ફર્સ્ટ ક્લાસ મેચમાં 12,000થી વધુ રન બનાવ્યા છે.
- તેણે રાષ્ટ્રીય ટીમ માટે 38 ટેસ્ટમાં 34.31ની સરેરાશથી 6 સદી અને 10 અડધી સદી સાથે 2,265 રન બનાવ્યા છે જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 182 રન છે.
- વર્ષ 2008 થી 2019 સુધીની કારકિર્દીમાં તેણે ત્રણેય ફોર્મેટમાં 126 મેચ રમી છે જેમાં તેણે 13 સદી સાથે 5,000 થી વધુ રન બનાવ્યા છે.