- આ નિર્ણય કતારના દોહા ખાતે યોજાયેલ સંયુક્ત રાષ્ટ્રના સૌથી ઓછા વિકસિત દેશોના શિખર સંમ્મેલનમાં લેવાયો છે.
- આ નિર્ણય બાદ ભૂટાન સૌથી ઓછા વિકસિત દેશો (Least Developed Countries - LDCs) માંથી બહાર નિકળનાર સાતમો દેશ બન્યો છે.
- ભૂટાન સિવાયના અન્ય દેશોમાં અંગોલા, બાંગ્લાદેશ, લાઓસ, નેપાળ અને કમ્બોડિયાનો સમાવેશ થાય છે જે સૌથી ઓછા વિકસિત દેશોની યાદીમાંથી ગ્રેજ્યુએટ થઇ બહાર નીકળ્યા હોય.