OneWeb દ્વારા એકસાથે 36 ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે.

  • આ ઉપગ્રહ ઇસરો સાથે મળીને ભારતના શ્રી હરિકોટા ખાતેથી લોન્ચ કરવામાં આવશે. 
  • આ તમામ સેટેલાઇટ દ્વારા વન-વેબ સમગ્ર દુનિયામાં સ્પેસ આધારિત ઇન્ટરનેટ સર્વિસ પુરી પાડશે. 
  • વન-વેબનું આ લોન્ચિંગ ઇસરો દ્વારા કરાયેલ 18મું લોન્ચિંગ હશે જેને LVM3 દ્વારા લોન્ચ કરાશે. 
  • અગાઉ 9 માર્ચના રોજ સ્પેસ-એક્સના ફાલ્કન રોકેટ દ્વારા વન-વેબના 40 ઉપગ્રહોને પૃથ્વીની ભ્રમણકક્ષામાં મુકાયા હતા. 
  • આ તમામ ઉપગ્રહો દ્વારા સમગ્ર વિશ્વમાં Global Mobile Personal Communications by Satellite (GMPCS) સુવિધા પુરી પડાશે.
36 satellites will be launched simultaneously by OneWeb.

Post a Comment

Previous Post Next Post