વડાપ્રધાન દ્વારા દિલ્હીમાં બરછટ અનાજ અંગે આયોજિત વૈશ્વિક સંમેલન 'ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સ'નું ઉદઘાટન કરવામાં આવ્યું.

  • આ સાથે તેઓ દ્વારા ચાલુ વર્ષે મનાવાઇ રહેલા આંતરરાષ્ટ્રીય બરછત અનાજ વર્ષના અવરસે એક ટપાલ ટિકિટ અને એક સિક્કો પણ જાહેર કરવામાં આવ્યો. 
  • કેન્દ્ર સરકાર દ્વારા બરછટ અનાજને 'શ્રી અન્ન' નામ આપવામાં આવ્યું છે.
  • ઉલ્લેખનીય છે કે ભારતના પ્રસ્તાવ બાદ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2023ને 'આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ' જાહેર કરવામાં આવ્યું છે. 
  • ભારત આ વર્ષની ઉજવણીના અભિયાનની આગેવાની કરી રહ્યું છે.
PM’s address at the inauguration of Global Millets Conference (Shree Anna) in New Delhi

Post a Comment

Previous Post Next Post