વડાપ્રધાન દ્વારા સાત રાજ્યોમાં 'પીએમ મિત્ર મેગા ટેક્સટાઇલ પાર્ક' ની સ્થાપના કરવા અંગે જાહેરાત કરવામાં આવી.

  • આ સાત રાજ્યોમાં તામિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે.
  • આ ટેક્સટાઇલ પાર્ક પીપીપી મોડલ પર આશરે 4445 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે, જેના માટે રાજ્યસ્તરે એક વિશેષ માળખુ તૈયાર કરવામાં આવશે.
  • આ પાર્કના નિર્માણથી કાપડ અને તૈયાર કપડાના ક્ષેત્રમાં ઉપરાંત ફેશન સેક્ટરને વેગ મળશે ઉપરાંત આ ક્ષેત્રે મોટા પ્રમાણમાં સ્થાનિક અને વિદેશી રોકાણ વધશે અને આમ થવાથી હજારો લોકોને રોજગારી મળશે.
  • 'પીએમ મિત્ર મેગા ટેક્સટાઇલ પાર્ક' ની મદદથી ટેક્સટાઇલ સેક્ટરને પાંચ F - ફાર્મ ટુ ફાઇબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન ને ગતિ મળશે.

pm mitra

Post a Comment

Previous Post Next Post