- બંને વડાપ્રધાનો દ્વારા સપ્ટેમ્બર 2018માં આ પાઇપલાઇનના નિર્માણ માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
- IBFP એ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ક્રોસ બોર્ડર એનર્જી પાઇપલાઇન છે જેની ક્ષમતા વાર્ષિક 1 મિલિયન મેટ્રિક ટન (MMTPA) હાઇ-સ્પીડ ડીઝલ (HSD) બાંગ્લાદેશમાં પરિવહન કરવાની છે.
- અત્રે ઉલ્લેખનીય છે કે નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ વર્ષ 2015 થી બાંગ્લાદેશને પેટ્રોલિયમ ઉત્પાદનો સપ્લાય કરી રહી છે જે ભારત અને તેના પડોશી દેશો વચ્ચે બીજી ક્રોસ બોર્ડર એનર્જી પાઇપલાઇન છે.