ભારત-સિંગાપોરનો સંયુક્ત સૈન્ય અભ્યાસ 'બોલ્ડ કુરુક્ષેત્ર' જોધપુરમાં પૂર્ણ થયો.

  • આ યુદ્ધ અભ્યાસની 13મી આવૃત્તિ ભારતના રાજસ્થાન જિલ્લાના જોધપુરમાં 5 માર્ચ થી 13 માર્ચ સુધી યોજાઇ ગઇ.
  • ભારતીય સેના દ્વારા આયોજિત આ યુધ્ધમાં સિંગાપોર આર્મર્ડ રેજિમેન્ટની 42મી બટાલિયન અને ભારતીય સેનાની આર્મર્ડ બ્રિગેડના સૈનિકોએ ભાગ લીધો હતો. 
  • 'બોલ્ડ કુરુક્ષેત્ર કવાયત' સિંગાપોર આર્મી અને ભારતીય સેના વચ્ચે સંયુક્ત લશ્કરી તાલીમ અને અભ્યાસ માટે દ્વિપક્ષીય વ્યવસ્થાના માળખામાં હાથ ધરવામાં આવે છે.  
  • આ કવાયત સૌપ્રથમ 2005માં હાથ ધરવામાં આવી હતી.
India-Singapore joint military exercise 'Bold Kurukshetra' concluded in Jodhpur.

Post a Comment

Previous Post Next Post