પદ્મા લક્ષ્મી કેરળના 'Bar Council of Kerala'માં નોંધણી કરાવનાર પ્રથમ મહિલા ટ્રાન્સજેન્ડર વકીલ બની.

  • વર્ષ 2017માં પશ્ચિમ બંગાળમાં ઇસ્લામપુરની લોક અદાલતમાં ન્યાયાધીશ તરીકે જોયિતા મંડલને ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
  • ત્યારબાદ વર્ષ 2018ની શરૂઆતમાં ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ વિદ્યા કાંબલેને મહારાષ્ટ્રના નાગપુરમાં લોક અદાલતમાં સભ્ય જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
  • ઉપરાંત ગુવાહાટીના સ્વાતિ બિધાન દેશના ત્રીજા ટ્રાન્સજેન્ડર જજ તરીકે નિયુક્ત થયેલ છે.
Padma Lakshmi Becomes Kerala’s First Transgender Lawyer

Post a Comment

Previous Post Next Post