- નાસાએ દ્વારા "આર્ટેમિસ-II" ચંદ્ર મિશન માટે ચાર અવકાશયાત્રીઓના નામ જાહેર કરવામાં આવ્યા જેમાની એક ક્રિસ્ટીના કોચ છે.
- આ અવકાશ યાત્રીઓ 50 વર્ષમાં ચંદ્ર પર પાછા ફરનાર પ્રથમ માનવ બનશે અને અવકાશયાત્રી ક્રિસ્ટીના કોચ ચંદ્રની આસપાસ જનાર પ્રથમ મહિલા હશે.
- આસપાસના 10 દિવસના "આર્ટેમિસ-II" મિશનમાં ક્રિસ્ટીના કોચ સાથે અવકાશયાત્રીઓ કેનેડાના જેરેમી હેન્સન અને અમેરિકના વિક્ટર ગ્લોવર તથા રીડ વાઈઝમેનનો સમાવેશ થાય છે.