પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફ્રાન્સમાં 'બેસ્ટિલ ડે પરેડ' માટે આમંત્રણ આપવામાં આવ્યું.
byTeam RIJADEJA.com-
0
આ એક દાયકામાં પ્રથમ વખત હશે કે કોઈ ભારતીય વડાપ્રધાન વાર્ષિક સૈન્ય પરેડમાં હાજરી આપશે અગાઉ તત્કાલીન પ્રધાનમંત્રી વર્ષ 2009માં મનમોહન સિંહને બેસ્ટિલ ડે પરેડના અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું.