કેરળ સરકાર દ્વારા 'એક પંચાયત, એક રમતનું મેદાન' પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો.

  • કેરળ સરકાર દ્વારા દક્ષિણ રાજ્યની દરેક પંચાયતોમાં ગુણવત્તાયુક્ત રમતનાં મેદાનો ખોલીને રાજ્યમાં રમતગમતની સંસ્કૃતિને પુનર્જીવિત કરવા માટે 'One Panchayat, One Playground' પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો.
  • આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન દ્વારા કલ્લીક્કડ ખાતે કરવામાં આવ્યું.
  • આ પ્રોજેક્ટ રાજ્યની લગભગ 450 સ્થાનિક સંસ્થાઓમાં ગુણવત્તાયુક્ત રમતનાં મેદાનોની અછતને દૂર કરશે. 
  • ત્રણ વર્ષમાં રમતના મેદાનો બનાવવામાં આવશે અને પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે 113 પંચાયતોની યાદી તૈયાર કરવામાં આવી છે.
  • દરેક રમતના મેદાન માટે આશરે રૂ. એક કરોડનો ખર્ચ થશે, જેમાંથી અડધો ભાગ રમતગમત વિભાગ દ્વારા ઉઠાવવામાં આવશે અને બાકીનો CSR, જાહેર ખાનગી ભાગીદારી વગેરે દ્વારા MLA અને સ્થાનિક સંસ્થાઓના ભંડોળમાંથી એકત્ર કરવામાં આવશે.
One Panchayat, One Playground kerala

Post a Comment

Previous Post Next Post