મિયામી ટેનિસ ઓપનમાં મેન્સ સિંગલ્સ ડેનિલ મેદવેદેવે અને વિમેન્સ સિંગલ્સ પેટ્રા ક્વિટોવાએ જીત્યુ.

  • રશિયન ખેલાડી ડેનિલ મેદવેદેવે આ સાથે તેને સિઝનની ચોથી ટ્રોફી જીતી. સિઝનમાં અત્યાર સુધી તેણે રોટરડેમ, દોહા અને દુબઈમાં ટ્રોફી જીતી છે.
  • ફાઈનલમાં તેણે ઈટાલીના જાનિક સિનરને 7-5, 6-3થી પરાજય આપ્યો. 
  • આ વર્ષે ઇન્ડિયન વેલ્સ અને મિયામી ફાઇનલમાં પહોંચીને, 27 વર્ષીય મેદવેદેવ 2020માં જોકોવિચ પછી સતત ATP માસ્ટર્સ 1000 ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ખેલાડી બન્યો.
  • ચેક રિપબલિકની પેટ્રા ક્વિટોવાએ  કઝાકિસ્તાનની એલેના રાયબાકીનાને 7-6(14), 6-2થી પરાજય આપી તેનું પહેલો મિયામી ઓપન ટાઇટલ અને નવમો WTA 1000 ખિતાબ જીત્યો.
  • ઉપરાંત પેટ્રા ક્વિટોવા અને એલેના રાયબાકીનાએ 2023 મિયામી ઓપનમાં WTA 1000 ફાઇનલ્સના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી લાંબી ટાઈબ્રેકનો રેકોર્ડ બનાવ્યો.
  • પેટ્રા ક્વિટોવાએ વર્ષ 2011 અને 2014માં વિમ્બલ્ડન જીત્યો છે. 
Daniil Medvedev and Petra Kvitova win Miami Open

Post a Comment

Previous Post Next Post