ભારતના એથ્લેટ તેજસ્વિન શંકરે USમાં ડેકાથલોન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો.

  • આ સ્પર્ધા એરિઝોના યુનિવર્સિટીના ટક્સન કેમ્પસમાં યોજાઈ હતી જે યુનાઈટેડ સ્ટેટ્સ ટ્રેક એન્ડ ફીલ્ડ (USTAF) દ્વારા માન્યતા પ્રાપ્ત છે.
  • તેણે અગાઉ વર્ષ 2022 બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત તરફથી હાઇ જમ્પમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
  • આ ઇવેન્ટમાં તેણે હાઈ જમ્પ 2.19 મીટરના જમ્પ અને 400 મીટર રેસ 48.41 સેકન્ડ સાથે જીતી હતી.
Tejaswin Shankar wins decathlon silver in US

Post a Comment

Previous Post Next Post