ફોર્મ્યુલા 1 રેસિંગ ઇવેન્ટ ઓસ્ટ્રેલિયન ગ્રા.પ્રી.માં રેડબુલ ટીમના મેક્સ વર્સ્ટાપેનનો વિજય.

  • મર્સિડીઝ ટીમનો લુઈસ હેમિલ્ટન બીજા અને એસ્ટન માર્ટીનનો ફર્નાન્ડો એલાન્સો ત્રીજા ક્રમે રહ્યો.
  • આ રેસ ફોર્મ્યુલા 1ના ઇતિહાસમાં પ્રથમવાર 3 વાર રેડ ફ્લેગ દેખાડવામાં આવ્યા.
Verstappen wins in wild finish to Formula 1 Australian Grand Prix

Post a Comment

Previous Post Next Post