ISSF વર્લ્ડ કપ 2023માં ભારતની રિધમ સાંગવાને બ્રોન્ઝ મેડલ જીત્યો.

  • આ વર્લ્ડકપ અઝરબૈજાનના બાકુમાં યોજાયેલ છે. 
  • તેણીને રાઇફલ અને પિસ્તોલ શૂટર્સ માટે વિમેન્સ 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં રિધમ સાંગવાન ફાઇનલમાં 219.1ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ મળ્યો.
  • આ ઇવેન્ટમાં ગ્રીસની ઓલિમ્પિક ચેમ્પિયન અન્ના કોરાકાકી પ્રથમ અને એથેન્સમાં 2004 ઓલિમ્પિક ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક વિજેતા યુક્રેનની ઓલેના કોસ્ટેવિચ બીજા સ્થાને રહી.
India’s Rhythm Sangwan wins bronze medal

Post a Comment

Previous Post Next Post