- તેઓ બજાજ ફિનસર્વ લિમિટેડના સંજીવ બજાજ પાસેથી આ પદભાર ગ્રહણ કરશે.
- આર. દિનેશ ટીવીએસ સપ્લાય ચેન સોલ્યુસન્સના કાર્યકારી અધ્યક્ષ છે તેમજ ટીવીએસ પરિવારની ચોથી પેઢીના વ્યક્તિ છે.
- Confederation of Indian Industry (CII) ની સ્થાપના વર્ષ 1895માં 5 એન્જિનિયરિંગ કંપનીના સભ્યો દ્વારા તેમજ Bengal Chamber of Commerce and Industryના સદસ્યો દ્વારા Engineering and Iron Trades Association (EITA) ના રુપમા થઇ હતી.
- વર્ષ 1992માં ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ આર્થિક સુધારાઓને ધ્યાને લઇ તેનું નામ ભારતીય ઉદ્યોગ પરિસંઘ (CII) કરવામાં આવ્યું હતું.