ઇંગ્લેન્ડની ટેમી બ્યૂમોન્ટ ત્રણેય ફોર્મેટમાં સદી નોંધાવનાર બીજી ઇંગ્લિશ મહિલા ક્રિકેટર બની.

  • તેણીએ આ સિદ્ધિ ઓસ્ટ્રેલિયા સામેની મલ્ટિ ફોર્મેટ એશિઝ શ્રેણીમાં પ્રાપ્ત કરી છે જેમાં તેણીએ 221 બોલમાં 21 બાઉન્ડ્રી સાથે 144 રન નોંધાવ્યા હતા. 
  • વિમેન્સ ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં સદી નોંધાવનાર તે બીજી ઇંગ્લિશ મહિલા ક્રિકેટર બની છે. 
  • અગાઉ આ સિદ્ધિ ઇંગ્લેન્ડની સુકાની હિધર નાઇટ મેળવી ચૂકી છે.
Tammy Beaumont breaks 88-year-old record

Post a Comment

Previous Post Next Post