ભારતના વકીલ-કાર્યકર લલિતા નટરાજનને 'ઈકબાલ મસીહ' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

  • ભારતના ચેન્નાઇના વકીલ અને કાર્યકર એવા તેઓને બાળ મજૂરી નાબૂદી માટેના કાર્યો માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો. 
  • ઇકબાલ મસીહ એવોર્ડ એ US કોંગ્રેસ દ્વારા અપાતો ફરજિયાત, બિન-નાણાકીય પુરસ્કાર છે જે વર્ષ 2008માં શ્રમ સચિવ દ્વારા બાળ મજૂરી સામે લડવામાં અસાધારણ યોગદાનને માન આપવા માટે સ્થાપિત કરવામાં આવ્યો હતો.
  • આ એવોર્ડનું ઇકબાલ મસીહ નામના પાકિસ્તાની બાળક કે જેને ગુલામી માટે વેચવામાં આવે છે તે બાળ દુર્વ્યવહાર સામે સ્પષ્ટવક્તા જાહેર હિમાયતી બન્યા, જેના માટે વર્ષ 1995માં 12 વર્ષની ઉંમરે દુ:ખદ રીતે માર્યા ગયા હતા તેના નામ પર રાખવામાં આવ્યું હતું.  
  • આ પુરસ્કાર બાળ મજૂરી સામેના વિશ્વ દિવસની યાદમાં આપવામાં આવે છે જે દર વર્ષે 12 જૂને બાળ મજૂરીને રોકવા માટે જાગૃતિ અને સક્રિયતા વધારવા માટે મનાવવામાં આવે છે.
Lalitha Natarajan wins 2023 Iqbal Masih Award

Post a Comment

Previous Post Next Post