બોમ્બે અને આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસની વરણી કરવામાં આવી.

  • બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ધીરજ સિંહ ઠાકુરની નિમણુક કરવામાં આવી.
  • જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય બોમ્બે હાઈકોર્ટના વર્તમાન ચીફ જસ્ટિસ નીતિન મધુકર જામદારનું સ્થાન લેશે.
  • જસ્ટિસ ધીરજ સિંહ ઠાકુર આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રાનું સ્થાન લેશે જેઓને 19 મેના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે ઉન્નત કરવામાં આવ્યા ત્યારે આ જગ્યા ખાલી થઈ હતી.
Centre notifies appointment of chief Justices of Bombay and Andhra Pradesh HCs


Post a Comment

Previous Post Next Post