- તેણે સતત બીજા વર્ષે ટૂર ડી ફ્રાન્સમાં વિજય મેળવી.
- 'ટૂર ડી ફ્રાન્સ'ની આ 110મી આવૃત્તિ ફ્રાન્સના પેરિસમાં ચેમ્પ્સ-એલિસીસ પર યોજાયેલ જે વાર્ષિક મેન્સ સાયકલ રેસ છે.
- ફ્રાન્સના પેરિસમાં ચેમ્પ્સ-એલિસીસ પર યોજાયેલ 'ટૂર ડી ફ્રાન્સ'ની આ 110મી આવૃત્તિ છે જે વાર્ષિક મેન્સ સાયકલ રેસ છે.
- આ રેસ પાંચ પર્વતમાળાઓમાં આઠ પર્વતીય તબક્કાઓ સાથે 3,405 કિલોમીટર આવરી લે છે.
- જોનાસ વિન્ગેગાર્ડ રાસમુસેન એક ડેનિશ પ્રોફેશનલ સાઇકલિસ્ટ છે જે UCI વર્લ્ડટીમ ટીમ જમ્બો-વિસ્મા સાથે જોડાયેલ છે.