લદ્દાખના કારગીલમાં પ્રથમ મહિલા પોલીસ સ્ટેશન ખોલવામાં આવ્યું.

  • જેનો ઉદ્દેશ્ય મહિલાઓને સશક્ત બનાવવા અને પ્રદેશમાં તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
  • લદ્દાખના પ્રથમ મહિલા પોલીસ સ્ટેશનની સ્થાપના એ મહિલાઓના સશક્તિકરણ અને તેમની સુરક્ષા વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
  • આ મહિલા પોલીસ સ્ટેશન 24 કલાક કાર્યરત રહેશે અને મહિલાઓને તકલીફમાં તાત્કાલિક મદદ અને સહાય પૂરી પાડશે.
  • આ ઉપરાંત તે એક મૂલ્યવાન સંસાધન કેન્દ્ર તરીકે સેવા આપશે. જે પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરતી મહિલાઓને માર્ગદર્શન અને કાઉન્સેલિંગ સેવાઓ પ્રદાન કરશે.
Ladakh Gets First Women Police Station in Kargil

Post a Comment

Previous Post Next Post