ભારતને જુનિયર એશિયા કપ જુડો ચેમ્પિયનશિપમાં 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ મળ્યા.

  • જુનિયર એશિયા કપ જુડો ચેમ્પિયનશિપ મકાઉ, ચીનમાં ચાલી રહી છે.
  • જેમાં ભારતમાથી ત્રિપુરાની અસ્મિતા ડેએ 48 કિગ્રા વજન ઇવેન્ટમાં ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની એનીલીસ ફિલ્ડરને હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો.
  • ઉપરાંત તેણીએ આ વર્ષના એપ્રિલમાં કુવૈત સિટીમાં યોજાયેલ એશિયન ઓપન 2023માં સિલ્વર મેડલ અને 2022 માં એશિયન જુનિયર ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
  • આ સિવાય ભારતમાંથી ઉન્નતિએ ઓસ્ટ્રેલિયાની રાયલે રામેટ્ટા હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો.
  • અરુણે ગ્રુપ A ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના કોહસેઈ ટોયોશિમાને હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો.
  • યશ ઘંગાસે 100 કિગ્રા વધુ વર્ગ ઇવેન્ટ ફાઇનલમાં મંગોલિયાના ખાંગરીડ ગાન્ટુલ્ગા સામે સિલ્વર મેડલ જીત્યો.
  • શ્રદ્ધા કડુબલ ચોપડેએ 52 કિગ્રા વર્ગમાં ઓસ્ટ્રેલિયાની કેલી બૅનિસ્ટરને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
Judo Junior Asia Cup 2023

Post a Comment

Previous Post Next Post