- તેઓની નિમણૂક માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા ભલામણ કરવામાં આવી હતી.
- તેઓ ગુજરાત હાઈકોર્ટના ભુતપૂર્વ ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણી બાદ બીજા મહિલા ચીફ જસ્ટિસ છે.
- તેઓ અલાહાબાદ હાઇકોર્ટમાં જજ રહી ચૂક્યા છે.
- ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસના પદ પરથી સોનિયા ગોકાણી રિટાયર્ડ થયા બાદ ગુજરાત હાઇકોર્ટમાં સિનિયર જજ આશિષ. જે. દેસાઈ એક્ટિંગ ચીફ જજ તરીકે કાર્યરત હતા. જેમને કેરળ હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બનાવાયા છે.