HomeCurrent Affairs અમેરિકામાં યુનિવર્સિટીઓમાં અનામત પ્રથા બંધ કરવામાં આવી. byTeam RIJADEJA.com -July 01, 2023 0 આ આદેશ અમેરિકાની સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયો છે જેના મુજબ 60ના દાયકાથી ચાલી આવતી અનામત પ્રથા બંધ થશે. અમેરિકામાં આ વ્યવસ્થાને Affirmative Action તરીકે ઓળખાતી હતી. Tags: Current Affairs Gujarati World Facebook Twitter