અમેરિકાએ વિશ્વની પ્રથમ ફ્લાઇંગ કારને મંજૂરી આપી.

  • આ કાર Alef Model-A છે જેની કિંમત 2.46 કરોડ જેટલી છે. 
  • આ કાર ફુલ ચાર્જ પર ડ્રાઇવિંગ રેન્જમાં 322 કિ.મી. તેમજ ફ્લાઇંગ રેન્જમાં 177 કિ.મી. સુધી ચાલી / ઉડી શકે છે. 
  • આ કાર રસ્તા પર ચાલવા તેમજ વર્ટિકલ ટેકઓફ અને લેન્ડ કરી શકે છે. 
  • આ કારનું પ્રથમ મોડેલ ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં રજૂ કરાયું હતું.
America approved the world's first flying car.

Post a Comment

Previous Post Next Post