- આ ઇનોવેશનના જનક પ્રો. લિન્ડા મલ્કાસને કૅન્સરથી ઝઝૂમી રહેલી 9 વર્ષીય એના ઓલિવિયા પાસેથી દવા બનાવવાની પ્રેરણા મળી હતી. તેને બચાવી ન શક્યા પરંતુ આ દવા તેને સમર્પિત કરી આ દવાને 'AOH 1996' નામ અપાયું છે.
- પહેલા તબક્કાની ટ્રાયલમાં તે 70% કારગર નિવડી છે.
- આ દવા સ્વસ્થ સેલ્સ પર એટેક કરતી નથી, જેવું કીમોથેરેપીમાં થાય છે. તે બ્રેસ્ટ, પ્રોસ્ટેટ, લંગ્સ કેન્સર સહિત 70 પ્રકારનાં કેન્સર પર કારગર છે.