- ઉલ્લેખનીય છે કે તેણે વર્ષ 2018માં ઇટાલી રશિયામાં વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ ગયા બાદ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી પહેલાથી જ નિવૃત્તિ લઈ લીધી હતી.
- અગાઉ તેઓ 2006માં બર્લિનમાં પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાંસને હરાવીને ફાઇનલમાં જીતનાર ટીમમાં હતા.
- તેણે ક્લબ કારકિર્દી દરમિયાન જુવેન્ટસ સાથે 10 સેરી એ ટાઇટલ જીત્યા હતા અને પેરિસ સેન્ટ જર્મૈન સાથે લિગ 1 ટાઇટલ જીત્યું હતું.