ચેસ વર્લ્ડ કપ 2023 ફાઇનલમાં ભારતના પ્રજ્ઞાનંદ બીજા ક્રમે રહ્યા.

  • FIDE વર્લ્ડ કપમાં મેગ્નસ કાર્લસન વિજેતા બનતા રમેશબાબુ પ્રજ્ઞાનંદ બીજા ક્રમે રહ્યા હતા.  
  • મેગ્નસ કાર્લસનનું કારકિર્દીમાં પ્રથમ વખત FIDE વર્લ્ડ કપ ટાઈટલ છે. 
  • આ સાથે ભારતનો 18 વર્ષીય ચેસ ખેલાડી પ્રજ્ઞાનંદ વિશ્વ કપના સૌથી યુવા ફાઇનલિસ્ટ બન્યો ઉપરાંત તે વિશ્વ કપના સૌથી યુવા વિજેતા તરીકે સ્થાન ધરાવે છે.  
  • આ સિવાય 12 વર્ષની ઉંમરે GM બનવાની સિધ્ધિ પણ તેના નામે છે.
India’s Praggnanandhaa Finishes 2nd in Chess World Cup 2023

Post a Comment

Previous Post Next Post