વિમેન્સ હોકી 5 એશિયા કપમાં ભારતીય મહિલા હોકી ટીમનો વિજય.

  • વિમેન્સ હોકી ટીમે ફાઈનલમાં થાઈલેન્ડ 7-2થી હરાવીને હોકી 5 એશિયા કપનું ટાઇટલ જીત્યુ. 
  • આ ઇવેન્ટ જ મહિલા હોકી 5s વર્લ્ડ કપ 2024 માટે એશિયન ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટ તરીકે પણ કામ કરે છે. 
  • આ સાથે ભારત ઓમાનમાં યોજાનાર FIH મહિલા હોકી પાંચમી વર્લ્ડ કપ માટે કવાલીફાઈ થયું.
Women's Hockey 5 Indian Women's Hockey Team Victory in Asia Cup

Post a Comment

Previous Post Next Post