નીતિન ગડકરી દ્વારા વિશ્વની પ્રથમ ઇથેનોલ પર ચાલતી વિશ્વની પ્રથમ ઇનોવા કારનું અનાવરણ કરવામાં આવ્યું.

  • આ કાર ટોયોટા કંપનીની ઇનોવાનું 100% ઇથેનોલ-ઇંધણયુક્ત સંસ્કરણ છે. 
  • કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી દ્વારા નવી અનાવરણ કરાયેલ કાર વિશ્વની અગ્રણી BS-VI (સ્ટેજ-II) ઈલેક્ટ્રીફાઈડ ફ્લેક્સ-ઈંધણ વાહન તરીકેના માપદંડ ધરાવે છે. 
  • આ કારનું એન્જીન ઈનોવા હાઈક્રોસ ટેકનોલોજી પર આધારિત છે, જેમાં ભારતના કાર્બન ઉત્સર્જન માપદંડોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું છે.  
  • હાલમાં, આ કાર પ્રોટોટાઇપ સ્વરૂપમાં લોન્ચ કરવામાં આવી છે.  
  • 100% ઇથેનોલ-ઇંધણ એ ગ્રીન ઇંધણ તરીકે ઓળખાય છે જે કાર્બન ઉત્સર્જન ઘટાડી પ્રદૂષણના ઘટાડામાં મહત્વનો ભાગ ભજવે છે.
Nitin Gadkari Launches World’s First Ethanol-Run Toyota Innova car

Post a Comment

Previous Post Next Post