મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટમાં કુદરતી નિવાસ કરતા સાપની નવી પ્રજાતિની શોધ કરાઈ.

  • આ શોધ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરેના પુત્ર તેજસ ઠાકરે અને ઠાકરે વાઈલ્ડ લાઇફ ફાઉન્ડેશનના સંશોધક હર્ષિલ પટેલ દ્વારા પશ્ચિમ ઘાટમાં સંશોધન દરમ્યાન કરવામાં આવી.
  • સાપની આ નવી પ્રજાતિનું નામ ' સહ્યાદ્રિયોફિસ (Sahyadriophis)' રાખવામાં આવ્યું છે.
  • સાપની આ પ્રજાતિ સંદર્ભનો રિપોર્ટ લંડન સ્થિત નેશનલ હિસ્ટ્રી મ્યુઝિયમ અને જર્મનીના મેક્સપ્લેંક ઇન્સ્ટિટ્યૂટના આંતરરાષ્ટ્રિય પ્રકાશનમાં નોંધવામાં આવ્યો છે.
Sahyadriophis Snake

Post a Comment

Previous Post Next Post