ઓસ્કાર વિજેતા અમેરિકન દિગ્દર્શક વિલિયમ ફ્રીડકિનનું 87 વર્ષની વયે નિધન.

  • તેઓનો જન્મ 29 ઓગષ્ટ, 1935ના રોજ શિકાગો, ઇલિનોઇસ, યુએસએમાં થયો હતો.
  • William Friedkin ને 1960ના દાયકાની શરૂઆતમાં દસ્તાવેજી ફિલ્મોમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને 1967માં 'Good Times' ફિલ્મથી તેના ફિચર દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી.
  • તેમની 1971ની ફિલ્મ 'The French Connection' ને વર્ષ 1972માં 44મા ઓસ્કારમાં 5 ઓસ્કાર જીત્યા હતા. જેમાં શ્રેષ્ઠ ચિત્ર અને ફ્રિડકિન માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો સમાવેશ થાય છે.
  • તેમની વર્ષ 1973ની ફિલ્મ 'The Exorcist' વિલિયમ પીટર બ્લેટીના પુસ્તક પર આધારિત હોરર ફિલ્મને વર્ષ 1974ના 46મા ઓસ્કારમાં બેસ્ટ ઓરિજિનલ મોશન પિક્ચર (બીજા માધ્યમ પર આધારિત) અને સાઉન્ડનો એવોર્ડ મળ્યો હતો ઉપરાંત 'The Exorcist' ઓસ્કારમાં શ્રેષ્ઠ ચિત્ર માટે નામાંકિત થનારી પ્રથમ હોરર ફિલ્મ બની.
  • તેમની છેલ્લી ફિલ્મ 'The Caine Mutiny Court-Martial' સપ્ટેમ્બર 2023માં 80મા વેનિસ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, વેનિસ, ઈટાલી ખાતે પ્રીમિયર થનાર છે.
William Friedkin Death

Post a Comment

Previous Post Next Post