UNESCO અને તેલંગાણા સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમ્સના ઉપયોગને જાહેર જીવનમાં આવરી લેવા કરાર કરવામાં આવ્યા.

  • આ કરાર યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (UNESCO) અને તેલંગાણા સરકારના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન્સ (ITE&C) વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે.
  • આ ભાગીદારીનો ઉદ્દેશ્ય AIના વિકાસ અને ઉપયોગથી સમાજના તમામ વર્ગોનો વિકાસ કરવાનો છે.
Telangana Partners With UNESCO To Implement Recommendation On Ethics Of AI

Post a Comment

Previous Post Next Post