પ્રખ્યાત ગીતકાર દેવ કોહલીનું 80 વરસની વયે નિધન.

  • તેમણે તેમની કારકિર્દીમાં 100 જેટલી ફિલ્મોના ગીત લખ્યા છે જેમાં મૈને પ્યાર કિયા, બાઝીગર, જુડવા ટુ, મુસાફિર, શૂટ આઉટ એટ લોખંડવાલા વગેરેનો સમાવેશ થાય છે. 
  • તેઓમે પ્રથમવાર વર્ષ 1971માં રિલીઝ થયેલી ફિલ્મ 'લાલ પત્થર' માટે સંગીતકાર શંકર અને જય કિશન દ્વારા ગીતો બનાવવાનું કામ આપવામાં આવ્યું હતું.
  • તેમના લોકપ્રિય ગીતોમાં માઇ ની માઇ, યે કાલી કાલી આંખે,ગીત ગાતા હું, ઓ સાકી સાકી તેમજ અન્યો સામેલ છે. 
  • તેમણે શંકર-જયકિશનથી લઇને વિશાલ-શેખર સુધીની પેઢીઓના સંગીતકાર સાથે કામ કર્યું છે. ઉપરાંત તેમણએ અનુ મલિક, આનંદ રાજ આનંદ, આનંદ મિલિંદ જેલા સંગીત દિગ્દર્શકો સાથે ઘણી હિટ ફિલ્મોમાં ગીત આપ્યા છે.
Veteran lyricist Dev Kohli dies at 80

Post a Comment

Previous Post Next Post