ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓમાં 27% ઓબીસી અનામત મળશે.

  • આ માટે ગુજરાત વિધાનસભામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સુધારા બિલ રજૂ કર્યું હતું. 
  • આબિલમાં રાજ્ય સરકાર દ્વારા રચાયેલ ઝવેરી પંચની ભલામણો મુજબ 50%ની મર્યાદામાં ઓબીસીને 27% અનામત આપવાની ભલામણ સામેલ છે. 
  • હાલ જે વિસ્તારમાં અનુસૂચિત જનજાતિની વસ્તી 40%થી વધુ હોય તેવા વિસ્તારોને 10% અનામત અપાય છે તે પદ્ધતિને ચાલુ રખાશે.
27% OBCs will get reservation in local elections in Gujarat.

Post a Comment

Previous Post Next Post