બ્રિટનમાં બુલી ડોગ બ્રીડ પર પ્રતિબંધ મુકાયો.

  • તાજેતરમાં જ અમેરિકન એક્સએલ બુલીના નામથી જાણીતા આ કુતરા દ્વારા એક વ્યક્તિનું મૃત્યું થયું હતું જેને ગંભીરતાથી લઇ બ્રિટન સરકાર દ્વારા આ બ્રીડ પર પ્રતિબંધ મુકાયો છે. 
  • ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં પિટબુલ ટેરિયર, જાપાનીઝ ટોસા, ડોગો આર્જેન્ટિનો અને ફિલા બ્રાઝિલીરો પર પહેલેથી જ પ્રતિબંધ છે.
The bully dog breed was banned in Britain.

Post a Comment

Previous Post Next Post