- ભારત સરકારના Ministry of Housing and Urban Affairs (MoHUA) વિભાગ તરફથી India Smart Cities Award Contest (ISAC) 2022 વોર્ડ અંતર્ગત Built Environment, Culture, Economy, Governance, ICCC: Business Model, Mobility, Sanitation, Social Aspect, Water, Innovative Idea, Covid Innovation વગેરે કેટેગરીમાં એવોર્ડ અંગે જાહેરાત કરવામાં આવી હતી.
- જેમાં CULTURE કેટેગરી હેઠળ સ્માર્ટ સિટી અમદાવાદનાં 'સ્માર્ટ હેરીટેજ' પ્રોજેક્ટને પ્રથમ ક્રમાંકનો એવોર્ડ મળ્યો.
- ICCC Sustainable Business Model અંતર્ગત અમદાવાદને પ્રથમ ક્રમાંકનો એવોર્ડ પ્રાપ્ત થયો.
- ઝોનલ સ્માર્ટ સિટી એવોર્ડ કેટેગરીમાં 'WEST ZONE' સબકેટેગરીમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શ્રેષ્ઠ સ્માર્ટ સિટી તરીકે અમદાવાદને એવોર્ડ એનાયત થયો.
- SANITATION કેટેગરી હેઠળ સ્માર્ટ સિટી અમદાવાદનાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન મોનીટરીંગ પ્રોજેક્ટને ત્રીજા ક્રમાંકનો એવોર્ડ એનાયત થયો.