લિએન્ડર પેસ અને વિજય અમૃતરાજ International Tennis Hall of Fame માટે નોમીનેટ કરવામાં આવ્યા.

  • લિએન્ડડર પેસને હોલ ઓફ ફેમના પ્લેયર કેટેગરીમાં અને અમૃતરાજને કોન્ટ્રીબ્યુટર કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યા છે.
  • 50 વર્ષીય પેસ પ્લેયર કેટેગરીમાં 2024ના 6 નોમિનીમાંથી એક છે જેમાં અન્ય ખેલાડીઓના નોમિની કારા બ્લેક, અના ઇવાનોવિક, કાર્લોસ મોયા, ડેનિયલ નેસ્ટર અને ફ્લાવિયા પેનેટ્ટાનીનો સમાવેશ થાય છે.
  • જો પેસને હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવશે તો તે આ સન્માન હાંસલ કરનાર ભારતનો પ્રથમ ટેનિસ ખેલાડી બનશે. 
  • પેસે એટીપી ડબલ્સ ટોપ 10માં કુલ 462 અઠવાડિયા રહ્યો છે, જેમાં નંબર 1 પર 37 અઠવાડિયા રહ્યો છે.
  • તેને 55 ડબલ્સ ટાઇટલ જીત્યા હતા સાથે 30 વર્ષ સુધી ભારત માટે ડેવિસ કપમાં પેસ 43 ડબલ્સ ટાઈ જીત સાથે સ્પર્ધાનો રેકોર્ડ ધરાવે છે. 
  • વર્ષ 1996માં તે એટલાન્ટા ગેમ્સમાં બ્રોન્ઝ મેળવનાર ટેનિસમાં ભારતનો એકમાત્ર ઓલિમ્પિક મેડલ વિજેતા બન્યો હતો.
Leander Paes and Vijay Amritraj

Post a Comment

Previous Post Next Post