ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે દેશની પ્રથમ ત્રણ 'Polythene Garbage Banks' ખોલવામાં આવી.

  • પોલીથીન કચરાના નિકાલ માટે Cantt Board દેહરાદૂન દ્વારા પોલીથીન વેસ્ટ બેંકની સ્થાપના કરવામાં આવી જ્યાં પોલીથીન વેસ્ટ ત્રણ રૂપિયા પ્રતિ કિલોના ભાવે લેવામાં આવશે.
  • આ ત્રણ બેંકમાંથી બે બેંક ગઢી (Garhi)માં અને ત્રીજી પ્રેમનગરમાં ખોલવામાં આવી છે.
  • દેશની આ પહેલી બેંક બનશે જે ઘરો અને રસ્તાઓમાંથી ગંદકી સાફ કરશે અને તે આવકનું સાધન પણ બનશે.
  • આ બેંકમાંથી પોલીથીન એકત્ર કરીને આગળ મોકલવામાં આવશે, જેમાંથી સુશોભનની વસ્તુઓ જેવી કે ટાઇલ્સ, બોર્ડ, પોટ્સ વગેરે બનાવવામાં આવશે.
Uttarakhand launches India's first polythene waste bank for sustainable waste management

Post a Comment

Previous Post Next Post