ITIA દ્વારા સિમોના હાલેપ પર વ્યાવસાયિક ટેનિસમાંથી ચાર વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો.

  • તેણી બે વખત ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રહી ચૂકેલ છે.
  • તેણીને વર્ષ 2022માં યુએસ ઓપનમાં રોક્સડુસ્ટેટ ડ્રગ માટેના ઉપયોગના સકારાત્મક પરીક્ષણ આવતા તેના પર રમતના એન્ટિ-ડોપિંગ પ્રોગ્રામના ઉલ્લંઘનને કારણે પ્રતિબંધ કરવામાં આવ્યો.
  • તેના ચાર વર્ષના પ્રતિબંધ સાથે સિમોના હાલેપ ઑક્ટોબર 2026 સુધી વ્યાવસાયિક ટેનિસમાં સ્પર્ધા કરવા માટે અયોગ્ય ઠેરવવામાં આવી છે.
Former No. 1 tennis player Simona Halep gets 4-year ban in doping case

Post a Comment

Previous Post Next Post