HomeCurrent Affairs મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઔરંગાબાદ અને ઉસ્માનાબાદના નામ બદલવા અંગે નોટિફિકેશન પ્રકાશિત કરવામાં આવ્યું. byTeam RIJADEJA.com -September 18, 2023 0 ઔરંગાબાદ અને ઉસ્માનાબાદના નામ બદલવાનો નિર્ણય અગાઉની મહાવિકાસ આઘાડી (MVA) સરકારની છેલ્લી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો.નવા નોટીફિકેશન મુજબ ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ જિલ્લાના નામ બદલીને અનુક્રમે છત્રપતિ સંભાજીનગર અને ધારાશિવ કરવામાં આવશે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter