- ભારતના રાષ્ટ્રગીતના લેખક અને નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરનું સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર શાંતિનિકેતન પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં છે.
 - રવિન્દ્રનાથ ટાગોરે જીવનના મોટાભાગનો સમય અહીં વિતાવ્યો છે.
 - રવિન્દ્રનાથ ટાગોરને ગુરુદેવ તરીકે પણ સંબોધવામાં આવે છે.
 - તેઓ વિશ્વ ભારતી વિદ્યાલયના સ્થાપક પણ છે.
 
