HomeCurrent Affairs એશિયન ગેમ્સમાં ભારતે મેન્સ સ્ક્વોશ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. byTeam RIJADEJA.com -October 01, 2023 0 ફાઇનલમાં ભારત દ્વારા પાકિસ્તાનને 2-1થી હરાવીને આ ગોલ્ડ જીતવામાં આવ્યો.અગાઉ ભારતીય મેન્સ ટીમે ઇન્ડોનેશિયામાં 2018ની જકાર્તા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. Tags: Current Affairs Gujarati Sports Facebook Twitter