HomeCurrent Affairs નેપાળના કાઠમંડુમાં આયોજિત SAFF મેન્સ અન્ડર-19 ચેમ્પિયનશિપમાં ભારતનો વિજય. byTeam RIJADEJA.com -October 01, 2023 0 ફાઇનલમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 3-0થી હરાવી ફાઇનલ ટ્રોફી જીતી.SAFF U-19 મોટા ભાગની ટીમ માટે આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ હતી.SAFF ચેમ્પિયનશિપમાં તે ભારતનું આઠમું ટાઇટલ છે. Tags: Current Affairs Gujarati Sports Facebook Twitter