- તેઓનો જન્મ લિવરપૂલમાં એક મોટા કેથોલિક પરિવારમાં થયો હતો.
- સિનેમાની દુનિયામાં તેમને કારકિર્દી કોવેન્ટ્રી ડ્રામા સ્કૂલથી શરૂ કરી હતી અને પ્રથમ ટૂંકી ફિલ્મ 'Children' બનાવી હતી.
- તેઓએ નેશનલ ફિલ્મ સ્કૂલમાં 'Madonna and Child', 'Death and Transfiguration' નામની ફિલ્મ બાદ આ ત્રણેય ફિલ્મો એકસાથે 'The Terence Davies Trilogy' તરીકે જાણીતી બની.
- તેમને પોતાના અંગત જીવન પર પ્રથમ બે ફિલ્મો 'Distant Voices, Still Lives' (1998) અને 'The Long Day Closes' (1992) બનાવી હતી જેને શ્રેષ્ઠ બ્રિટિશ ફિલ્મોની યાદીમાં સ્થાન મેળવ્યું હતું.
- વર્ષ 1995માં ડેવિસે જ્હોન કેનેડી ટૂલની નવલકથા 'The Neon Bible' ને ઉપર ફિલ્મ બનાવી, જેણે શ્રેષ્ઠ બ્રિટિશ ફિલ્મ માટે બાફ્ટા નામાંકન (Bafta Nomination) મેળવ્યું હતું.
- ઉપરાંત એડિથ વ્હોર્ટનની નવલકથા 'The House of Mirth', 'Sunset Song', બે રેડિયો નાટકો 'A Walk to the Paradise Garden' અને વર્જિનિયા વુલ્ફના 'The Wave', 'Of Time and the City' જેવી યાદગાર રચનાઓ કરી હતી.