- તેણે શિકાગો મેરેથોનમાં માત્ર 2 કલાક અને 35 સેકન્ડમાં પૂરી કરી પુરૂષોના વિશ્વ રેકોર્ડને તોડ્યો.
- અગાઉ તેણે વર્ષ 2022ની બર્લિન મેરેથોનમાં એલિયુડ કિપચોગેનો અગાઉનો રેકોર્ડ પણ તોડ્યો હતો.
- તેને અગાઉ તેની પ્રથમ બે મેરેથોનમાં વિજય મેળવ્યો હતો જેમાં વેલેન્સિયા અને લંડન મેરેથોનનો સમાવેશ થાય છે.
- તેને હાલ વર્ષ 1999માં મોરોક્કોના ખાલિદ ખાન્નોચીએ બનાવેલ રેકોર્ડ તોડયો.
- આ મેરેથોનમાં મહિલાઓમાં ઇથોપિયામાં જન્મેલી 30 વર્ષીય દોડવીર સિફાન હસને શિકાગો મેરેથોન મહિલા ટાઇટલ 2 કલાક, 13 મિનિટ અને 44 સેકન્ડમાં મેળવ્યુ.
- તેણી 5,000 મીટર અને 10,000 મીટરમાં ટોક્યો ઓલિમ્પિક ચેમ્પિયન છે.
- તેણે તાજેતરમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 1,500 મીટર અને 5,000 મીટરમાં મેડલ મેળવ્યા છે.